Wednesday 21 March 2018

GPSC Class 1-2 Prelim & Main Exam | Syllabus | 2018

  Admin       Wednesday 21 March 2018
Gpsc exam Syllabus, main exam syllabus,
GPSC Exam Syllabus 2018


GPSC Class 1 & 2 (Administrative & Civil Services)  Preliminary and Main Exam Detailed Syllabus 2018

Preliminary Exam Syllabus 2018

સામાન્ય અભ્યાસ - 
ગુણ -200      પ્રશ્નો-200      સમય-120 મિનિટ 

૧) ઇતિહાસ
૩) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજીક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબધ
૪) સામાન્ય બૌધિક ક્ષમતા 

સામાન્ય અભ્યાસ - 
ગુણ -200      પ્રશ્નો-200      સમય-120 મિનિટ 

૧) ભારતીય અર્થતંત્ર અને આયોજન
૨) ભુગોળ
૩) વિજ્ઞાન અને ટેકનોલોજી
૪) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની સાંપ્રત ઘટનાઓ

Main Exam Detailed Syllabus 2018


પેપર-૧ ગુજરાતી  
ગુણ-૧૫૦   સમય-૩ કલાક
નિબંધ 
વિચાર-વિસ્તાર
સંક્ષેપીકરણ
ગદ્યસમીક્ષા
ઔપચારીક ભાષણ
પ્રચાર માધ્યમો માટેના નિવેદનો
પત્રલેખન
ચર્ચાપત્ર
અરજીલેખન
૧૦અહેવાલ લેખન
૧૧)સંવાદ કૌશલ્ય
૧૨ભાષાંતર
૧૩ગુજરાતી વ્યાકરણ
પેપર-૨ અંગ્રેજી
ગુણ-૧૫૦   સમય-૩ કલાક
નિબંધ
પત્રલેખન
પ્રેસ રીલીઝ
રિપોર્ટ રાઇટીંગ 
ચાર્ટ/ચિત્ર/ટેબલ પરથી રિપોર્ટ 
ઓપચારીક ભાષણો 
સારલેખન 
ગદ્યાર્થગ્રણ 
ગ્રામર 
૧૦ભાષાંતર
પેપર-૩ નિબંધ
ગુણ-૧૫૦   સમય-૩ કલાક
૩ થી ૫ નિબંધો (દરેક આશરે ૩૦૦ અથવા ૫૦૦ શબ્દોમાં)
પેપર-૪ સામાન્ય અભ્યાસ-
ગુણ-૧૫૦   સમય-૩ કલાક
ભારતનો ઇતિહાસ
ભુગોળ
પેપર-૫ સામાન્ય અભ્યાસ-
ગુણ-૧૫૦   સમય-૩ કલાક
ભારતીય રાજવ્યવસ્થા અને બંધારણ
લોકપ્રશાસન અને શાસન
લોકસેવામાં નીતિશાસ્ત્ર
પેપર-૬ સામાન્ય અભ્યાસ-
ગુણ-૧૫૦   સમય-૩ કલાક
વિજ્ઞાન અને ટેકનોલોજી
ભારતીય અર્થતંત્ર અને આયોજન
૩) પ્રાદેશિકરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

Download GPSC Class 1 2 syllabus in PDF- DOWNLOAD
All Type GPSC Exam Syllabus official link- Click Here

અભ્યાસક્રમ અનુસાર યોગ્ય પુસ્તકોની યાદી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
જો તમે કોઇ વિષયનું પુસ્તક સુચવવા માંગતા હો તો નીચે કોમેન્ટ બોક્ષમાં અવશ્ય જણાવશો.

logoblog

Thanks for reading GPSC Class 1-2 Prelim & Main Exam | Syllabus | 2018

Previous
« Prev Post

No comments:

Post a Comment